એક બ્લેન્ડર જારમાં ઉપરની બધી સામગ્રી મિક્સ કરી એની સ્મૂધ પેસ્ટ કરી ઠંડું સર્વ કરવું.
સામગ્રી
- ૧ કપ પાકી કેરીના ફ્રોઝન પીસ
- ૧ પાકું કેળું
- ૧ ચિયા સીડ્સ
- અડધો કપ ફ્રેશ ઑરેન્જ જૂસ
- અડધો કપ બદામનું દૂધ અવા સાદું
બનાવવાની રીત
- ૧. એક બ્લેન્ડર જારમાં ઉપરની બધી સામગ્રી મિક્સ કરી એની સ્મૂધ પેસ્ટ કરી ઠંડું સર્વ કરવું.
નોંધ
- ૧. અડધો કપ બદામ લઈ એને પાણીમાં ભીંજવી એની છાલ કાઢી લેવી. એમાં બેી ત્રણ ટેબલ-સ્પૂન પાણી નાખી મિક્સર જારમાં એની સ્મૂધ પેસ્ટ કરી વાપરવી અવા
- ૨. પાણી અને છાલ સો પીસીને એને ગાળી લેવું.