ગીર-સોમનાથમાં પોલીસ સ્ટાફના માણસો દ્વારા માંડવી ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ દરમ્યાન દિવ તરફથી આવતી ક્ધડાઇ કંપનીની સેન્ટ્રો કાર (નં. ડીડી ૦ર ૩૬૧૧) વાળીમાંથી પરપ્રાંત ઇંગ્લીશ દારુની જુદી જુદી ૭૫૦ એમ.એલ.ની કુલ ૮૪ બોટલ કિંમત રૂ ૭૪૦૦૦ તથા દારુની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ સેન્ટ્રો કાર કિંમત રૂ ૭૦ હજાર તેમજ ૧૦૦ ની કિંમતના મોબાઇલ મળી કુલ રૂ ૧,૪૪,૮૦૦ નો મુદામાલ જપ્ત કરી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો
- ચિંતન શિબિર- 2024: શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને “કર્મયોગી પુરસ્કાર” એનાયત
- અંજાર : માનવસેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે 113માં નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન કરાયું
- સુરત: પાંડેસરા વિસ્તારમાં ACના કમ્પ્રેસર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત કામદારનું મોત
- માંડવીમાં (નવ) બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી “આત્મ નિર્ભર” બનાવાયા
- એસિડિટી અને કબજિયાતથી પરેશાન છો તો ડીનર પછી કરો આ એક કામ
- આ લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ….