મિત્રો આજે સુધી તમે શાસ્ત્ર વિશે ઘણી વાતો સાંભળી હશે કે ક્યાં સામયે શું કરવું ઉચ્ચિત છે અને ક્યાં સમયે શું કરવું અનુચ્ચિત છે. જેનાથી આપણી જીંદગીમાં કોઇપણનો દુષ્પ્રભાવ ના પડે. આપણે ક્યારેય એક પણ પ્રકારની વસ્તુની સામનો ના કરવો પડે.
પરંતુ મિત્રો શું તમે પહેલાં ક્યારેય સાંભળ્યું છે કે અડધી રાત પછી સેક્સ ના કરવું જોઈએ.
શાસ્ત્રોમાં દરેક કાર્ય માટે સમય નિર્ધારિત છે
એ જ પ્રમાણે અમે તમને આ બાબતની માહિતી આપી રહ્યા છીએ કે રાતે 12 વાગ્યે પછી શરીર સંબંધ કેમ કોઈ બનાવવો જોઈએ? કારણ કે આપણે બધા જાણે છે કે રાત 12 વાગ્યા પછી બીજા દિવસની શરૂઆત થાય છે. અને બ્રહ્મ બેલાથી બરાબર પહેલાનું સમય શરૂ થાય છે. તેથી આ સમયે મનુષ્યોની શક્તિઓ અને માનસિક શક્તિઓ જાગૃત થઇ રહી હોય છે. તેથી કહેવાય છે કે મધરાતે 1 પ્રહર પછીથી બ્રહ્મ મુહુર્તની શરૂઆત થઈ જાય છે.
આ સમયે મનને ધ્યાન, અભ્યાસ-મનન અને ભગવાનની આરાધનામાં ધ્યાન લાગવું જોઈએ. કોઈ નવી યોજના બનાવવી તે માટે પણ આ સમય યોગ્ય છે.
પરંતુ રાતના 12 વાગ્યા પછી શાસ્ત્ર માં શારીરિક સંબંધ નિર્માણ કરવાના મુદ્દાને કહેવામાં આવે છે, કે આ સમયે વ્યક્તિને કોયપણ જાતનો શારીરિક સંબંધ ના બનાવો જોઈએ. નહીતર આવામાં પુરુષને નુકશાન પોહ્ચવાની સંભાવના રહે છે. અને મનુષ્યનો ખરાબ સમય આવે છે.
મિત્રો સસ્ત્રોમાં આ વાતની પણ પુષ્ટિ થઇ છે કે શારીરિક સંબંધ બનાવવા બ્રહ્મ મુહુર્ત પરથી પરથી બીજું પણ જાણવા મળ્યું છે કે સેક્સ કરવા માટેનો બીજો યોગ્ય સમય ૩ વાગ્યા પેહલાનો છે. અને ૩ વાગ્યા પેહલા સેક્સ કરવાથી કોયપણ જાતનું નુકશાન થતું નથી. પરંતુ રાત્રીનો મધ્ય ભાગ એટલેકે ૩ વાગ્યા પછી સેક્સ કરવથી અવાવ પ્રશ્નો ઉભા થાય છે.
મિત્રો આ પ્રકારની બધી વાતો અમે તમને શસ્ત્રો મુજબ કહીએ છીએ. આ એકપણ અમારી પોતાની બનાવેલી વાતો નથી.