કિંજલ રાજપ્રિયા ખૂબ લોકપ્રિય અભિનેત્રી છે. આ સમયે કિંજલ રાજપ્રિયાએ હાલમાં જ તેના સોશિઅલ મીડિયા પર તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. તેના ફોટોઝ જોવા તેના ફેન્સ તેની આતુરતાથી રાહ જોતાં હોય છે. તેણીએ પહેરેલા આઉટફિટ્સે લોકોનું ધ્યાન ખેચાયું છે. તેણીએ યેલો ચણિયો અને બ્લૂ બ્લાઉઝ પહેર્યું છે. આ પહેરીને તેણી અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. તેણીનો આ લુક જોઈ તેના ફેન્સ દિવાના થઈ રહ્યા છે.
કિંજલ રાજપ્રિયાએ શેર કરેલી તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. તેણીના ચાહકોએ તેમની તસવીરોને ખૂબ પસંદ કરી હતી. તેણીએ કચ્છીવર્ક કરેલ આઉટફિટ પહેર્યું છે. તેણી આ લૂકમાં ખૂબ જ સુંદર અને ગોર્જિયસ લાગી રહી હતી. તેણીનો આ આઉટફિટ હાથથી વણાયેલા અને હાથવણાટના પોશાકથી બનેલા છે. આ પહેરીને તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ગળામાં નેકલેશ અને કાનમાં ઈયરિંગસ પહેરી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે.