- કન્યાસી ગામે લૂંટ સહીત હત્યાનો બનાવ આવ્યો સામે
- મોબાઈલ લૂંટ માટે ચપ્પુના ઘા ઝીંકી કરાઈ હ-ત્યા
- પોલીસ તપાસનો ધમધમાટ શરૂ
Surat : આજકાલ અવાર નવાર અનેક લૂંટ વિથ મર્ડરનો બનાવ બનતા રહે છે. ત્યારે લૂંટ વિથ મર્ડરની એક ભયાનક ઘટના સામે આવતાં રહીશોમાં શોકની લાગણી ફેલાઇ છે. ત્યારે ફરી એકવાર સુરત શહેરમાંથી લૂંટ વિથ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. 2500 રૂપિયાના મોબાઈલ લૂંટ માટે ચપ્પુના ઘા જીકી વિનોદ નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે. તે અંગે પીલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
સુરત જિલ્લામાં લૂંટ સાથે હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં કન્યાસી ગામમાં 2500 રૂપિયાના મોબાઈલ લૂંટ માટે ચપ્પુના ઘા જીકી વિનોદ નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ ત્રણ જેટલી લૂંટ વિથ મર્ડરની ઘટના ને અંજામ આપી આરોપીઓ ફરાર થઇ ગયા છે. જે અંગે કિમ પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
અનુસાર માહિતી મુજબ, સુરત જિલ્લામાં લૂંટ અને હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ દરમિયાન કિમ પાસે આવેલા કન્યાસી ગામમાં આ ઘટના બની હતી. જેમાં કન્યાસી ગામમાં માત્ર 2500 રૂપિયાના મોબાઈલ લૂંટ માટે ચપ્પુના ઘા જીકી યુવકને પતાવી દીધો હતો. તેમજ ત્રણ જેટલા લૂંટ અને મર્ડરની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા. ત્યારે મૃતક વિનોદ મૂળ ઓરિસ્સાનો રહેવાસી હતો. જે અંગે કિમ પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય