ભારતીય શેરબજારમાં ફરી સેન્સેક્સ અને નિફ્ટીની ઐતિહાસીક સપાટી જોવા મળી છે. અમેરિકી અને એશિયાઈ બજારોમાં આવેલી જોરદાર તેજીના કારણે નિફ્ટીએ પહેલી વાર 11,000ની સપાટી ક્રોસ કરી છે.આ દરમિયાન સેન્સેક્સ પણ 36000ની સપાટી ક્રોસ કરી છે.સેન્સેકસમાં બજાર ખુલતાની સાથે થોડીજ વર્મા 223 પોઈન્ટનો વધારો થઈને 36,011ની સપાટી જોવા મળી હતી જ્યારે નિફ્ટીમાં 64 પોઈન્ટનો વધારો થઈને 11029ની સપાટી જોવા મળી હતી.
શેરબજારમાં રેકોર્ડ: સેન્સેક્સ 36 અને નિફ્ટી 11 હજારની સપાટીએ…
Previous Articleકેવો રહેશે તમારો આજનો (23-01-2018) દિવસ
Next Article રહસ્યમય કિન્નરોની કંઇક આ રીતે થાય છે વિદાય……