લીંબુ હળદરના એન્ટી ઓકસીડેન્ટ તત્વો ચામડીને ડાઘ રહીત ચમકદાર અને આરોગ્ય પ્રદ બનાવે છે. એટલે જ સમાજમાં લગ્ન સમયે વર-કન્યાને પીઠી ચોળી હળદરનો લેપ લગાવામાં આવે છે.
વધારાની કેલેરી (ઉજા)નું દહન કરી લોટીમાં ખાંડનું પ્રમાણ જાળવી રાખવા ના ગુણધર્મના કારણે લીંબુ અને હળદરનું પાણી ડાયાબીટીસશના દર્દી માટે લાભપ્રદ છે.