જિલ્લા પંચાયતની ખાસ કારોબારી સમિતિની બેઠક આજરોજ મળી હતી. જેમાં ગત તા.૬ની ખાસ કારોબારી સમિતિની બેઠકની કાર્યવાહી નોંધને ધ્યાને લઈ બહાલી આપવા તે બેઠકમાં થયેલ ઠરાવ અને લીધેલ નિર્ણયથી અમલવારી નોંધને ધ્યાને લઈ બહાલી આપવા, અગત્યના ઠરાવો અને પરિપત્ર વંચારે લેવા, સદસ્યોએ મોકલેલ ઠરાવો ધ્યાને લેવા, જમીન મહેસુલનાં કેસોનો નિર્ણય લેવા તેમજ અધ્યક્ષની મંજૂરીથી રજૂ થનાર કામો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયતની ખાસ કારોબારી સમિતિની બેઠક મળી
Previous Articleજામનગર કોર્ટમાં આતંકવાદના કેસમાં સ્પેશ્યલ પી.પી.ની નિમણુંક કરાઈ
Next Article સોણી તેરી ચાલ સોણી વે નચ દી કમાલ સોણી વે