ખાલી ખુરશીઓ સાથે ધુરંધર ધારાસભ્યોએ કર્યું સંબોધન
“પાર્થ ઉઠાવો બાણ હવે પરિવર્તન એજ કલ્યાણ ” ના સૂત્ર સાથે આજે પરિવર્તન સંકલ્પ યાત્રા અમરેલી પહોંચી હતી જેનું બાઈક અને ઓટો રીક્ષા સાથે મુખ્ય માર્ગો પર થઇ ને કોંગ્રેસ કાર્યળાય જુના યાર્ડ ખાતે પહોંચી હતી જેમાં સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાત, અમરેલી ધારાસભ્ય પરેશ ધાણાની, લાઠી ધારાસભ્ય વીરાજીભાઈ ઠુંમ્મર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી. કે. રૈયાની, દેવરાજ બાબરીયા, મીનાબેન સોંડાગર, સંદીપ પંડ્યા, મનીષભંડેરી, તેમજ મોટી સંખ્યામાં કાર્યકરતા ઉપસ્થિત રહયા હતાં.2022 વિધાનસભા ચૂંટણી ની તારીખો જાહેર થઇ છે.
ત્યારે અમરેલીના રાજકારણ માં ગરમાવો આવ્યો છે ત્યારે હવે ભાજપ કોંગ્રસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતારી ગયા છે આ ત્રિપાખિયા જંગમાં દરેક પક્ષે પુરી તાકાત લગાવવી પડશે ત્યારે આજે પરિવર્તન સંકલ્પ યાત્રા કાઢી કોંગ્રેસ દ્વારા અમરેલીમાં પ્રચાર શરુ થઇ ચુક્યો છે તેવાંમાં જેનીબેન દ્વારા ભાજપ ઉપર મોંઘવારી મુદ્દે આકારા પ્રહાર કર્યા હતાઆગળ ઠાકરશી મેતલિયા એ જણાવ્યું હતુંકે આ વખતે કોંગ્રસ આવે તો ઠીક છે નહીતો હું કોંગ્રેસ નહિ જોઈ શકું મારાં જીવતા કોંગ્રસ આવી જય તો હું જોઈ લઉં કદાચ આ છેલ્લી ચૂંટણી છે.
હવે ભવિષ્યમાં લોકશાહી ખતમ થઇ જશે આ ગુજરાત ગાંધીનું છે કે ગોડસે નું હવે કોંગ્રસ સરકાર નહિ આવેતો દેશ વેચાઈ જશે 20 વર્ષ નરેન્દ્ર મોદી એ શું કર્યું તેનો હિસાબ માંગવાનો સમય આવ્યો છે ત્યારે ગુજરાત માં 27 વર્ષ થી સરકાર છે ગુજરાત ની પ્રજાએ વિશ્વાસ મુક્યો ત્યારે ભરોસા ની ભેંશ ને પાડો આવ્યો તેવું પરેશ ધાનાણી એ આક્ષેપો કર્યા હતા … હાઈ કમાન ગમેબતેને ટિકિટ આપે તેને ચોક્કસ જીતાડીશું આ જીત ઉમેદવારની નહિ લોકશાહી નઈ છે આ જીત ગુજરાત નઈ પ્રજા નઈ છે લલકોને પણ અપીલ કરી છે એક કટ્ટર વિચારધારા સોચ ધરાવતી આ સરકાર ને 2022 માં હટાવી કોંગ્રેસ સરકાર કવો વ્યક્તિ નહિ પક્ષ ને જિતાડો જેને પપ્પુ ચીતરી રહ્યા હતા તે પપ્પા થઇ ઉભરશે કહી પોતાનું વ્યક્તવ્ય પૂરું કર્યું હતું.