વનવિભાગની પુર્વ મંજૂરી વિના વિડિયો બનાવી સોસિયલ મીડીયામાં કર્યો વાઇરલ
જિલ જોષી,સમર્થ શર્મા,ફારૂક ગાયકવાડ,રાકેશ રાઠોડ સામે ફરિયાદ,ભારતીય વન અધિનિયમ 1927,વાઇલડ લાઈફ પ્રોટેકશન એકટ 1972 અને સરકારના 18-02-2015ના પરિપત્ર ની શરતોનો ભંગ નાયબ વનસરક્ષક યોગેશભાઈ દેસાઈ,ધોળવાણી પરિક્ષેત્ર વન અધિકારી જ્યેન્દ્રસિંહ વાઘેલા દ્વારા ફિલ્મ કલાકારો સામે ફરિયાદ નોંધવી