દ્વારકામાં ગત રાત્રિના ૧૧ વાગ્યા આસપાસ ગાજવીજ સાથે પુન: શરુ થયેલ વરસાદ આજે સવારે ૧૧ વાગ્યા સુધીમાં વધુ પોણા બે ઇંચ જેટલો વરસી ગયો હતો. આ સાથે દ્વારકામાં મૌસમનો કુલ વરસાદ સાડા નવ ઇંચ (૨૩૮ મીમી ) જેટલો વરસાદ થયો હતો. મૌસમનો કુલ વરસાદ જીલ્લાના કલ્યાણપુર તાલુકામાં ર૦ ઇંચ, ભાણવડ તાલુકામાં ૧૯ ઇંચ જયારે ખંભાળીયા તાલુકામાં ૧૮ ઇંચ જેટલો થયો છે.
Trending
- ચિંતન શિબિર- 2024: શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને “કર્મયોગી પુરસ્કાર” એનાયત
- અંજાર : માનવસેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે 113માં નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન કરાયું
- સુરત: પાંડેસરા વિસ્તારમાં ACના કમ્પ્રેસર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત કામદારનું મોત
- માંડવીમાં (નવ) બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી “આત્મ નિર્ભર” બનાવાયા
- એસિડિટી અને કબજિયાતથી પરેશાન છો તો ડીનર પછી કરો આ એક કામ
- આ લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ….
- ગીર સોમનાથ : ચિંતન શિબિરમાં Mygovના ડિરેક્ટર મીડિયા મેનેજમેન્ટ અંગે આપ્યું માર્ગદર્શન
- સુરત : શાંતિનાથ જવેલર્સ શો રૂમમાં લૂંટ કરનાર ત્રણેય આરોપીઓની ધરપકડ