ભારતમાં વિવિધ રાજયોમાં દુષ્કર્મની ધટના વધતી જાય છે ત્યારે નિર્ભયા કાંડથી લઇને આજે ઉનાવ, રાજકોટ, વડોદરા, સુરત, હૈદરાબાદ જેવા વિવિધ શહેરોની ધટનાથી દુષ્કર્મીઓને એન્કાઉન્ટર જેવી સજા આપવા ફાંસી આપવા પ્રચંડ જનમાંગ ઉઠી રહી છે. હૈદરાબાદની વેટરનરી ડોકટર પર થયેલ દુષ્કર્મીની ધટનામાં આરોપીને પોલીસ દ્વારા ‘એન્કાઉન્ટર’બાદ પોલીસની વાહ વાહ સાથે સમાવ અધિકાર પરત્વે તેનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે.
જુના જમાનામાં આવી ધટના નહિંવત બનતી હતી. કારણ કે તેની આકરી સજાથી આવા દુષ્કર્મી વિચાર માત્રથી ડરતાં હતા. આ સમયમાં ડરતો માણસ આજે બેધડક આવી ધટના આચરી રહ્યો છે. જુના જમાનાની સજા આજે લાગુ પડે તો આજે પણ આવી ધટના બંધ થાય.
અત્યારે કોઇ વ્યકિતના મરણના સમાચાર સાંભળીને રામ રામ શબ્દો નીકળી જાય છે. પરંતુ પ્રાચીન સમયમાં એવી ક્રુર અને ખતરના રીતે મોત માણસોને આપવામાં આવતી કે આપણા રૂવાડા ઉભા થઇ જાય હાલમાં તો આપણાં સમાજમાં સજાનો માત્ર થોડા વર્ષો જેલમાં જવું પડે છે. પણ કઘ્યકાલીન સમયમાં અપરાધીને સજામાં તડપાવી તડપાવીને મોતને ધાટ ઉતારા હતા. તે સમયમાં મોત એટલે લોકો માટેનું મનોરંજન સાધના પણ કહેતા કોઇ વ્યકિત અપરાધ કરે તો નગર અથવા શહેરની વચ્ચે લાવીને લોકોને ભેગા કરીને અપરાધીને રીબાવીને મારવામાં આવતો. જેનાથી બીજા લોકો પણ કયારેય આવી ભૂલ ના કરે કે ડરી જતા હતા. જો કે આવી સજા વિશ્ર્વના ઘણો દેશોમાં આપવામાં આવતી. અલગ અલગ દેશો મુજબ તેની વિવિધ રીતો પ્રકારો હતા. આમા મુખ્યત્વે ગુનેગારને બને એટલો તડપવા દેવાનો અને ટોર્ચર કરીને મોત આપતા હતા.
હોડીમાં મોત
પ્રાચીન ભારત ફારસમાં આ પ્રકારની સજા માણસ ન તો જીવવા માંગે કે મરવા માંગે જેમાં અપરાધીને એક હોડીમાં બાંધી તેમાં દુધ-મધ ખુબ પીવડાવીને એટલે હદ સુધી ખાતા કે તે ચાલી પણ ના શકે બાદમાં હોડીને જંગલના તળાવમાં મુકી આવતા પછી ધીમે ધીમે હોડીમાં જીણી જીણી જીવાતની લાઇન થઇ જતી ને તેના શરીરને ખાવામાં ડે અને માણસ એટલો તડપે કે આપણે વિચારીને રૂવાડા ઉભા થઇ થાય. આ સજામાં માણસ રોજ તડપે ને રોજ કિડા-મંડોડા જેવા જીવ જંતુ શરીર ખાય તેવું ક્રુર સજા અપાતી
જીવંત શરીરને કટકા કરવા
લીંગચી નામક ચીનનાં શહેરમાં ગુનેગારને શહેરની વચ્ચે લાવીને નગ્ન કરીને લોકો ભેગા કરાતાં પછી જે વ્યકિત ગુનેગાર હોય તેને નગ્ન કરીને થાંભલે બાંધીને ચાકુથી શરીરમાં ચીરા પાડીને કટકા કરવામાં આવતા. તેનું લિંગ પણ કાપી નાખતાં, શરુમાં સાથળ અને છાતીનો ભાગ કપાતો જયાં સુધી ગુનેગારનું મોત ન થાય ત્યાં સુધી શરીરના કટકા કરવામાં આવતાં આ શહેરમાં ૧૯૦પ સુધી આ પ્રથા ચાલુ હતી. પછી આવી ક્રુરતા સભર સજાનો અંત આવી ગયો.
તોપથી ઉડાડી દેતા
આવી સજા ૧૯મી સદી સુધી ખુબજ પ્રચલિત હતી આ સજા આપણાં ભારત દેશમાં ખુબ ચાલતી હતી. જયારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે અંગ્રેજો આપણાં ક્રાંતિવીરોને તોપના મોઢે બાંધીને ઉડાડી દઇને શરીરના ચીંથરા ઉડાડી દેતા. આ સજામાં ગુનગારનો એકપણ શરીરનો અંશ રહેતો નહી જો કે આ સજા ઘણાં બધા દેશોમાં પ્રચલિત હતી.
ગરમ ભટ્ટી પર સુવડાવીને મારતા
ગરમા ગરમ ભઠ્ઠી ઉપર સુવડાવીને માણસને ત્રણ ચાર દિવસ સુધી માર મારતાં તેનાથી પીડા દર્દ થાય તે દિવસ સુધી માર મારતાં તેનાથી પીડા દર્દ થાય તે ગુનેગાર અનુભવી શકે. પ્રાચીન સમયમાં લોખંડ ઓગાળવા માટે જે ભઠ્ઠીઓ હતી તેને ત્યાં લાવીને લોકોનાં ટોળા વચ્ચે લોખંડના પાઇપ પર બાંધીને સુવડાવી દેતા નીચેથી આગને ધમણથી ફુંક મારતા જેથી ગુનેગાર ખુબ તડપતો બાદમાં ધીમે ધીમે સળગાવતાં જેનાથી તે મોતનો બ અનુભવ કરતો.
ખૂંટીયાના પેટમાં નાખીને મોત
એથેન્સની આ સજા સૌથી વધારે પ્રચલિત હતી. નગરની વચ્ચે એક મોટો મેટલનો બળદ બનાવીને મુકયો હોય જેનો પેટનો ભાગ અંદરથી પોલો રખાતો ગુનેગારને બળદના મોઢાના ભાગેથી ખોસી દઇને બળદના પેટમાં પહોચાડી દઇને અધમુંવો કરી દેતાં. બાદમાં નીચેથી આગ સળગાવીને ને ધીમે ધીમે મેટલનો બળદ લાલ ચોળ થઇ જાય ને ગુનેગાર અંદરથી ચિસો પાડે ત્યારે નગરજનો આનંદ લેતા આ સજામાં ગુનેગાર તડપીને રાડો પાડતો મરી જતો. આમા પણ જયાં સુધી મરે નહીં ત્યાં સુધી આગ ચાલુ જ રાખતાં આ સમયમાં આ સજા મુખ્ય સજા તરીકે માનતાં
કરવતથી કાપી નાખતાં
મઘ્યકાલીન યુગની આ પ્રચલિત સજા જેમાં ગુનેગારને બે થાંભલા વચ્ચે બાંધીને વચ્ચેથી કરવત વડે કાપી નાખવામાં આવતો. આવી સજા ચીનમાં વધારે દેવાતી ત્યાં માણસને ઉંઘો લટકાવીને લિંગના ભાગ. ગુનેગારને કાપતા જેથી મગજ ચાલુ રહે ને દર્દનો અહેસાસ થાય એવું મનાતું.
ભુખ્યા સિંહો વચ્ચે મૂકી દેતા
પ્રાચીન રોમના એમ.ફી થીઓર અને કોલોરિયમ બનાવવામાં આવતા જયાં બધી જ પ્રકારના મનોરંજન કાર્યક્રમો કરતા જેમાં ઊંચી દિવાલ વાળું મેદાન હોય તેમાં ભુખ્યા સિંહો રખાતા જેને ગુનો કર્યો હોય તેને ત્યાં લાવીને ભુખ્યા સિંહો વચ્ચે ફેંકી દેવામાં આવે જે દ્રશ્ય દિવાલ પર ઉભા રહીને હજારો નગરજનો જોતાં તાળિયો પાડતા ચિચિયારી કરતાં નીચે સિંહ માણસને જીવતો નોચી ખાતો હોય ને ઉપર લોકો મનોરંજન માણતાં
હાથીના પગ નીચે દબાવીને મારી નાખતાં
પ્રાચીન કાળમાં આવી સજા અપાતી જેમાં હાથીના પગ નીચે ગુનેગારને દબાવીને મારવામાં આવતો. ભારતમાં પણ આવી સજા અપાતી આ સજા ભયંકર મોત કહેવાતી જેનું પ્રચલન સાઉથ એશિયા અને સાઉથ ઇસ્ટ એશિયામાં વધારે હતું.