કાપડ ઉદ્યોગ ક્ષેત્રે સરકારે વિવિધ પ્રકારે આપેલી રાહતોથી જેતપુરનો સાડી ઉદ્યોગ જગત ખુશ છે. આ વાતનો રાજીપો વ્યક્ત કરવા અને સરકારનો આભાર માનવા તાજેતરમાં જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસીએશનના પ્રમુખ રાજુભાઇ પટેલ, ઉપપ્રમુખ જયંતિભાઇ રામોલીયા વિગેરે ઉદ્યોગપતિઓએ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા સાથે જુનાગઢ ખાતે આવેલા કપડા મંત્રી સ્મૃતિ ઇરાનીની મુલાકાત લીધી હતી
જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસીએશનના હોદેદારોએ કાપડ મંત્રી સ્મુતિ ઈરાની ની મુલાકાત લીધી
Previous Articleમેધાએ ખેડૂતોને કર્યા ખુશ.. સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફોલ
Next Article ટંકારામાં આકાશી આફત બાદ રુંવાડા ખડા કરી દેતી તારાજી