પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ સહિતના આગેવાનોનું નીરિક્ષણ
હાલ સમગ્ર રાજ્યમાં મેઘમહેર ઈ રહી છે ત્યારે રાજકોટમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાયા હોય ત્યાં વસવાટ કરતા રહેવાસીઓને હાલાકી ન પડે તે માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન
હેઠળ શહેર ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ નિલેશ ચલુ, મહામંત્રી લલીત વાડોલીયા, સોમભાઈ ભાલીયાની આગેવાનીમાં ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રાહત રસોડુ કાર્યરત કરાયું હતું અને જ‚રીયાતમંદ લોકોને પુરતું ભોજન મળી રહે તે માટે સંપૂર્ણ વ્યવસ કરવામાં આવી હતી.
આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, બક્ષીપંચ મોરચા પ્રમુખ નિલેશ જલુ, શહેર ભાજપ મંત્રી જયોત્સનાબેન હળવદીયા, કોર્પોરેટર વર્ષાબેન રાણપરા તેમજ જગદીશ કિયાડા, પવન સુતરીયા, કિશન જાદવ, નરેન્દ્ર મકવાણા, વિપુલ માખેચા, શૈલેષ હાપલીયા, રાજુભાઈ ટાંક, સમીર પરમાર, નરેન્દ્ર કુબાવત, અજીત રાજપૂત સહિતના સો બહોળી સંખ્યામાં ઉપસ્તિ રહ્યાં હતા.