અમેઝોનની વેબસાઈટ પર હિંદૂ દેવતાઓના ચિત્ર વાળા ટોયલેટ કવર, બુટ અને ડોરમેટ જેવી વસ્તુઓ વેચવા પર એમેઝોનની નીંદા થઈ રહી છે. પતંજલિના ફાઉન્ડર બાબા રામદેવે કહ્યું કે એમેઝોને માંફી માંગવી જોઈએ. રામદેવે ટ્વિટ કરીને સવાલ કર્યો છે કે હમેશા ભારતના જ દેવી દેવતીઓનું અપમાન શાં માટે ?
क्या #Amazon इस्लाम और ईसाइयत के पवित्र चित्रों को इस रूप में प्रस्तुत करके उनका अपमान करने का दुस्साहस कर सकता है ?
हमेशा भारत के ही पूर्वज देवी देवताओं का अपमान क्यों?#अमेजनमाफीमांगे #AmazonInsultsHindu pic.twitter.com/2cXAJxa0yw— Swami Ramdev (@yogrishiramdev) May 17, 2019
એમેઝોનનું કહેવું છે કે તમામ વિક્રેતાઓએ કંપનીની ગાઈડલાઈન્સનું પાલન કરવું જોઈએ. આમ ન કરવા પર કાર્યવાહી કરવામાં આવશે. જે પ્રોડક્ટ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે તેને સ્ટોરમાંથી હટાવવામાં આવી રહી છે.