સાબરકાંઠા જિલ્લામા ખાતરના ઓછા વજનનું કૌભાંડ સામે આવ્યું.ક્વોલિટી કંટ્રોલ દ્વારા ખાતરનું વજન કાંટો કરાતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું.ક્વોલેટીકંટ્રોલ દ્વારા તપાસકરી ગોડાઉનમાં રહેલ ખાતરનો જથ્થાનું વેચાણ બંધ કરાયું.ઇડરના જીએસફસી સેન્ટર પર ખાતર ની થેલી ના વજન માં ઘટાડો જોવા મળ્યો.ખાતરની એકનું વજન 50 કિલોને બદલે થેલી માંથી 49.5 કિલો વજન થતા 500 ગ્રામ વજન ઓછું જોવા મળ્યું.
ઇડરમાં પણ ખાતરની થેલીના વજનમાં ઘટાડો આવ્યો સામે.જીએસફસી ના ડીલર ને ત્યાં પણ સરદાર ડીએપી ખાતર ના વજન માં 500 થી 700 ગ્રામ ઓછું.સાબરકાંઠા ના ખેડૂતોને હવે ખાતરમાં પણ છેતરાવવા નો વારો આવ્યો.સાબરકાંઠા તંત્ર દોડતું થયું તપાસના અપાયા આદેશ.