વડીયા ગ્રામપંચાયત કચેરીના સફાઈ, લાઈટ, પાણીના કર્મચારીઓના છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન થતા કર્મચારીઓ આજ થી ઉતર્યા હડતાલ ઉપર જ્યા સુધી એકી સાથે ત્રણ મહિના નો પગાર નહીં ચૂકવાય ત્યાં સુધી લાઈટ,પાણી તેમજ વડીયા શહેરની સફાઈ સહિતના કર્મચારીઓ ની હડતાલ રહેશે યથાવત વડીયા પંચાયતના ગ્રાઉન્ડ ખાતે તમામ કર્મચારીઓ બેસીને ધરણા કર્યા શરૂ જ્યારે આ અંગે વડીયાના સરપંચ રમાબહેન ઢોલરીયાને પૂછતાં તેણે જણાવેલ કે વડીયા ગ્રામ પંચાયતમાં ફક્ત ને ફક્ત સરકારી ગ્રાન્ટ ૬૫ હજાર જેવી રકમ આવે છે અને માત્ર ને માત્ર બીજી આવક વેરાવસુલાત સિવાય કોઈ આવક નથી અને સરપંચ દ્વારા ગ્રામજનો ને અપીલ છે કે વેરા ભરીજવા જેથી કરીને અમો ટાઈમ્સર કર્મચારીઓના પગાર ચૂકવી શકીએ જોકે અમો પંચાયત દ્વારા પણ લહેણાં વેરાવસુલાત માટે પંચાયત દ્વારા વ્યક્તિઓને નોટિસ આપેલ છે
Trending
- વાહન અકસ્માત નિવારણ તેમજ ટ્રાફિક મેનેજમેન્ટના પાઠ ભણાવતા નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધી
- કેરળની યાત્રા બનશે રોમાંચક, જાણી લો આ મહત્વની વાતો સફરમાં કોઈ સમસ્યા નહીં થાય
- રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો કાલથી પ્રારંભ:3500 તરવૈયાઓ સ્પર્ધામાં ભાગ લેશે
- રામાયણ પોથી પુજન સાથે ભગવાન શ્રીરામ વાંગમન સ્વરૂપે પધાર્યા: પરમાત્માનંદજી
- તમે જાણો છો “કેટ્સ આઇલેન્ડ” વિશે !
- Winter Special: ગુલાબી ઠંડી વચ્ચે ખાવ ગરમ ગરમ સ્વાદિષ્ટ મેથી પુરી, આ રહી રેસીપી
- આ અભિનેત્રી પર ગોવિંદા હતો ફિદા ,સુનીતાને પણ છોડવા તૈયાર હતો!
- ગોવાની બટરફ્લાય કન્ઝર્વેટરી: પાંખવાળા અજાયબીઓ માટેનું સ્વર્ગ