સુપ્રીમ કોર્ટના આદેશની કરી સિંહોના કાયમી રહેણાંક સ્થાન પર પવનચકકીઓ ખડકાવી દેવાઇ: જમીન ફાળવણીમાં પણ ત્રણ સરકારી કચેરીના અભિપ્રાય જુદા જુદા: પવનચકકીનું કામ બંધ નહીં કરાવાય તો અનશન કરવાની પર્યાવરણવિદ મંગલુભાઇ ખુમાણની ચીમકી
સાવરકુંડલા તાલુકાના રેન્જ ફોરેસ્ટ આરક્ષિત વિસ્તાર મેવાસા, વડાળબીડ, ભેકરા, ડેડકડી, છાપરી, સેંજળ, ગણેશગઢ સહીતના સિંહોના કાયમી નિવાસન પર આડેધડ પવન ચકીઓ ખડકાતા સિંહોના કાયમી રેહઠાણ પર ખતરો તોળાઇ રહ્યો છે. સિંહો ની સુરક્ષાના મુદે સરકારી તંત્ર વામણું પુરવાર થયું છે. શેડ્યુલ એકના વન્ય જીવોમાં ૨૪ ી વધુ સિંહો અને ૩૦૦૦ ી વધુ રાષ્ટ્રીય પક્ષી મોર સ્ળાંતર કરે તેવી સ્િિત ઉદભવતા પર્યાવરણવિદ મંગલુંભાઈ ખુમાણ દ્વારા ઉચસ્તરીય રજૂઆતમાં જણવાયું છે કે, પવન ચક્કી નું કામ બંધ નહી કરવામાં આવે તો અનશન પર બેસી જશે. પવન ચકી ની જમીન ફાળવણીમાં જ ગેરરીતિ સામે આવી છે. ત્રણ સરકારી વિભાગના અભિપ્રાય જુદા આવ્યા છે. છતાં જમીન ફાળવી દેવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટનો આદેશ કે એક ઇંચ પણ ગૌ ચરણ માંી આપી ની શકાતી તો ,અહી સુપ્રીમનો આદેશ પણ સરકારી તંત્ર તેમજ પવન ચકીના સંચાલકો ઘોળી ને પીય ગયાભેકરા મેવાસા .વડાળ બીડ તો સિંહો માટે આરક્ષિત જંગલ છે છતાં તેની આસપાસ પવન ચકીઓ કાર્યરત કરાતા ઇકો સેન્સીટીવ જોનના કાયદાનો ધજાગરો ……. ?ત્રણ દાયકાઓ બાદ વન વિભાગ ની સિંહ સરક્ષણ ની કામગીરી જયારે રંગ લાવી છે જેી, સિંહો ની સંખ્યામાં વધારો નોંધાયો છે તેજ સિંહોના આરક્ષિત વિસ્તારો આસપાસ જ સિંહો ને જોખમી પાવર ચકીઓ ને બનાવવા બેફામ મંજુરી આપી દેવાતા સરકારી તંત્ર સામે સિંહ પ્રમીઓનો રોષસાવરકુંડલાના સિંહોના વિસ્તારોમાં પ્રાઇવેટ કંપનીના એકમો સિંહો અને પશુ પક્ષી ઓના આરક્ષિત વિસ્તાર આસપાસ બે ફામ ખડકી દેવાતાં સિંહો ની પશુ પક્ષીઓ ની સુરક્ષા અંગે અનેકો સવાલ ઉભા વા પામ્યા છે.
અહી સાવરકુંડલા તાલુકાના પીઠવડી ભેકરા છાપરી ભોકરવા સેંજળ મેવાસા વાશીયાળી ગાધકડા સહીત અનેક સિંહોના જ વિસ્તારમાં પવન ચકીઓ સપિત કરાતા સિંહ પ્રેમીઓમાં ભારે રોષ જુવા મળી રહ્યો છે સિંહો ની જંગલ ની અને પશુ પક્ષીઓ ની સુરક્ષા માટે ઇકો સેન્સીટીવ જોન કાર્ય રત છે પરંતુ આ કાયદાનો જ જાણે સરે આમ ભંગ અહી ઇ રહ્યો હોય તે ફલિત ઇ રહ્યું છે જેમાં ખાસ કરી મેવાસા વડાળ બીડ ભેકરા સેંજળ આસપાસ તો સરકાર દ્વારા આરક્ષિત અને પ્રોહોબીટેડ વિસ્તાર છે રેંજ ફોરેસ્ટ છે જેમાં ૨૪ ી વધુ સિંહો તેમજ ૩૦૦૦ ી વધુ મોર સતાવાર નોંધાયા છે તેમજ ભોકરવા છાપરી ડેડકડી સેંજળ ગણેશ ગઢ ગાધકડા વાશીયાળી છાપરી સહીતના વિસ્તારમાં સિંહો કાયમી સઈ છે અને રોજ બરોજ મારણ કરતા હોવાના કેસ દર એકાદ બે દિવસે વન તંત્રના ચોપડે નોંધાય છે ત્યારે આ વિસ્તારમાં પવન ચકીઓ સપિત કરતા અહી સિંહો ની સુરક્ષા સામે પર્શ્ન મુકાયો છે જેી આ સિંહો ને અહીંી સ્ળાંતર કરાવવા જરૂરી છે.
પર્યાવરણ વિર્દ મંગલુંભાઈ ખુમાણ દ્વારા આ સિંહો સહીત મોર શીન્કારા હરણ શીતળ સહીત ઇન્ડિયન પાઈન તેમજ અલભ્ય વિદેશી પ્રવાસી પક્ષી સારસ પેલીકન કુંજ રાજહંસ સહીતના આરક્ષિત પક્ષીઓ તા અન્ય વન્ય જીવો આ રેંજ ફોરેસ્ટમાં તેમજ આસપાસના વિસ્તારમાં જુવા મળે છે જે ીના વિસ્તારમાં બનતી પવન ચકીઓ આ આરક્ષિત પક્ષી માટે અને રાષ્ટ્રીય પક્ષી મોર માટે ખતરા રૂપ છે અહી ૨૦૦૬ ની મોર ગણતરીમાં ૩૦૦૦ જેટલા મોર નોંધાયા છે અને હાલ આ વિસ્તાર રેંજ ફોરેસ્ટમાં ૮ ી વધુ નાના સિંહ બાળ પણ ઉજરી રહ્યા છે જેી સિંહો ની સુરક્ષા ને ધ્યાનમાં લઇ રેંજ ફોરેસ્ટ આસપાસ પ્રતિ બંધિત વિસ્તારમાં તી પવન ચકીઓ બંધ કરવાની માંગ હાલ પર્યાવરણ વિર્દ ,મંગલું ભાઈ ખુમાણ કરી રહ્યા તેઓના જણાવ્યા અનુસાર ભારત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ અભ્યારણ કે આરક્ષિત વિસ્તાર રેન્જ ફોરેસ્ટ ની દસ કિમી ત્રિજ્યામાં વન્ય પ્રાણીઓ માટે જોખમી હોવાી તેવી કોઈ વ્યાપારી કે ઓદ્યોગિક પ્રવુતિ કરવા મંજુરી આપી શકાતી ની છતાં મેવાસા વડાળ બીડ ભેકરા ભોકરવા સેંજલ આસપાસ સિંહોના રેહ્ઠાણમાં જ તેમજ સરકારી પડતર જમીનોમાં વિન્ડ ફામ એકમો પાવર ઉદ્યોગો ઉદ્પાદિત વીજ ટ્રાન્સફોર્મર તેમજ સબ વીજ સ્ટેશનના હાઈ ટેન્શન પાવર એકમો અહી ખડકાતા આ હાઈવોલ્ટેજ વીજ એકમો ી અહીના કાયમી વસતા સિંહો ને તેમજ અન્ય વન્ય જીવો હરણ કાળીયાર હજારો ની સંખ્યામાં વસતા મોર તેમજ અન્ય પ્રમ નંબર શેડ્યુલમાં આવતા પશુ પક્ષીઓ નું અસ્તિવ જોખમાંયુ છે. જેી આ સિંહો ને અહીંી સ્ળાંતર કરવા પણ માંગ કરાઇછે ત્યારે વન વિભાગના ત્રણ ત્રણ દાયકાઓ ની મહેનત ી સિંહોના સંરક્ષણમાં સફળ રહ્યું છે અને સિંહો ની અનેક ગણી સંખ્યા વધી છે ત્યારે રેન્જફોરેસ્ટ અને તેની આસપાસના આરક્ષિત ૫૦૦ મીટર દુરમાં સિંહોના જ વિસ્તારમાં આડેધડ પવન ચકીઓ ખડકાતા ,ઓદ્યોગિક એકમો સપિત તા સિંહો ની સુરક્ષા સામે જ યક્ષ પ્રશ્ન મુકાયો છે અને સિંહ પ્રેમીઓ દ્વારા તુરંત આ એકમો બંધ કરવા માંગ કરાઇ છે.
જો ઉદ્યોગો સપિત કરવા હોય તો સિંહો ને અહીંી સ્ળાંતર કરવા મંગલું ભાઈ ખુમાણ દ્વારા રજૂઆત અને માંગ બને ઇ છેઅહી સરકારી કાયદા કાનુન તેમજ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ ની સરકારી બાબુ ઘોળી ને પીય રહ્યા છે તેમજ સરકારના જ ત્રણ ડીપાર્ટ મેન્ટ અહી અલગ અલગ અભિપ્રાયો આપી રહ્યા છે જેમાંમામલતદાર સાવરકુંડલા દ્વારા સરકારી પટતર આપવાનો અભિપ્રાયકલેકટર દ્વારા ગૌ ચર માંી જમીન ફાળવણીનો અભિપ્રાયજયારે અમરેલી ડી .આઈ.એલ.આર.કચેરીના રેકોર્ડ મુજબ ચાર પવન ચકી પડતરમાં તેમજ ૨ પવન ચકી હાલ ગૌ ચરણ માંસુપ્રીમ કોર્ટનો આદેશ કે એક ઇંચ પણ ગૌ ચરણ માંી આપી ની શકાતી તો ,અહી સુપ્રીમનો આદેશ પણ સરકારી તંત્ર તેમજ પવન ચકીના સંચાલકો ઘોળી ને પીય ગયા, ત્યારે પર્યાવરણ પ્રેમી મન્ગલું ભાઈ ખુમાણ આ કામ નહી અટકાવામાં આવે તો અનશન પર બેસી જવાની રજૂઆત ચીમકી ભરી કરવામાં આવેઈ છે