દામનગર શહેર માં સખી મંડળ દ્વારા વાનગી સ્પર્ધા નિર્દેશન શહેર ની ૧૬ આંગણવાડી કેન્દ્ર ની બહેનો અને વાલી બાળકો સાથે રેલી યોજી કુપોષણ અંતર્ગત માર્ગદર્શન આપતા કાશ્મીરાબેન ભટ્ટ સુપરવાઈઝર ફાલ્ગુનીબેન છત્રાલ સહિત શહેર ની તમામ આંગણવાડી કેન્દ્ર વર્કસ તેડાગર બહેનો વાલી ઓ ની હાજરી જોવા મળી નગરપાલિકા પ્રમુખ વિવિધ વોર્ડ ના સદસ્યો રાજકીય સામાજિક અગ્રણી ઓ ની બહોળી હાજરી માં કુપોષણ મુક્ત ભારત અભિયાન રેલી ને પ્રસ્થાન કરાવ્યું અને વિવિધ વાનગી સ્પર્ધા ઓ માં પ્રોસ્ટિક આહાર અને સુંદર માર્ગદર્શન આપ્યું હતું
દામનગર ની કોર્ડ નંબર ૧૦૨ પર આયોજિત કુપોષણ અભિયાન અંતર્ગત રેલી વાનગી સ્પર્ધા માં ઉત્સાહ ભેર ભાગ લેતી બહેનો ને પોષણ અંગે સુંદર સમજ અપાય હતી લાઠી સી ડી પી ઓ અધિકારી શ્રી કાશ્મીરાબેન ભટ્ટ દ્વારા વાલી ઓ કુપોષણ અંગે માર્ગદર્શન આપતા અનેક આહાર સંબંધી બાળકો ની રસ રૂસી અંગે સતર્ક રહેવા સમજ આપતું વક્તવ્ય આપ્યું હતું
આ તકે દામનગર શહેર ભાજપ અગ્રણી પ્રિતેશભાઈ નારોલા કૌશિકભાઈ બોરીચા ચિરાગભાઈ સોલંકી દામનગર નગર પાલિકા પ્રમુખ મનસુખભાઈ જયપાલ સંજયભાઈ તન્ના અશોકભાઈ બાલધા સહિત ફૂલુંબેન લતાબેન તરુણાબેન ઠાકર નીલાબેન પાઠક વંદનાબેન સોલંકી રીટાબેન લાઠીગરા શિલ્પાબેન પરમાર રેખાબેન બોરીચા રેણુકાબેન શુક્લ બીનાબેન કુનિયા હેતલબેન ચુડાસમાં જિજ્ઞાબેન બોરીચા હેતલબેન મકવાણા ગૌરીબેન નસીમબેન સહિત આંગણવાડી બહેનો એ વિવિધ વાનગી ઓ બનાવી હાજર મહેમાનો ને ખુશ ખુશાલ કર્યા હતા નાના ભૂલકાં ઓ ને અવનવી વાનગી ઓ પીરસી હતી