એક જ હાઈસ્કુલમાંથી ભણીને નિકળેલા મોટાભાગનાં યુવાનો આજે ફોજમાં: અહીના યુવાનોમાં બાળપણથી જ દેશને સમર્પિત થવાની ભાવના
એવું ગામ જયાં દરેક યુવાન દેશની રક્ષા માટે બાળપણથી તત્પર જેમાં પોતાનું દેહ અર્પિત થાય અને દેશ કાજલે લડાઈ કરી શકે તેવું ગામ એટલે કે સાબરકાંઠાનું વિજયનગર તાલુકાનું કોડીયાવાડા ગામના હાલ ૭૫૦ થી વધુ ફોજમાં ડયુટી બજાવે છે.ભારતએ એનું બંધારણ આજ તારીખે અપનાવેલું પ્રસંગે ગૌરવનો છે. આખા જગત સામે ટટ્ટાર છાતી કરીને ઉડા શ્ર્વાસો ભરતા ભરતા ત્રાડ નાખવાનો જઝબો છે અને સૌથી વધુ તો અભિયાનનો જેનો બેઝ કોઈને ન નડવા વાળી સંસ્કૃતિના ફરજંદ બન્યાનો છે આ પ્રસંગે કોઈ કકળાટ ન કરવો એવું પણ લઈને બેઠા છીએ. હવેથી દેશની કોઈ સમસ્યા કોઈ કૌભાંડ, સમાજના દંભી પણ અને નફફટાઈ નિંભર લુચ્ચાઈ એ બધા વિષે કયારેય ન બોલવું કમસેકમ આ દિવસે તો નહી જ પણ દરેક રાષ્ટ્રીય તહેવારો પંદરમી ઓગષ્ટ છવીસ જાન્યુઆરી વગેરેમા અમુક વાતો કેમેરાની ફલેશમાં જેમ ચમકીને જતા રહે છે. અમુક યાદો આ દિવસોમાં કેસુડો પાણીમાં ભળે એમ મગજમાં ઘૂંટાતી રહે છે પણ આ વાતો તો જે શહેર ગામડાના લોકો ચિંતા મૂકત આવું જોવા મળતું હોય છે.
પણ આપણે જેને દેશ કાજે જીવ ગુમાવનાર વીર શહીદો અને પોતાનો પરિવાર છોડી સરહદો પર જનારા વિરોને કયારેય યાદ કર્યા છે. ખરા.ગુજરાતનું સાબરકાંઠાના છેવાડુ તાલુકો વિજયનગર કે ડુંગળોની ગીરીમાળામાં આવેલું કોડીયાવાડા ગામ આ ગામ એવું છેકે જયાં એક જ હાઈસ્કુલમાંથી ભણીને નીકળેલા બાળકો આજે દેશના રક્ષક માટે તેઓ ફોજમાં જોડાયા હતા એ વખત થ, લઈ અત્યાર સુધી ૭૫૦થી વધુ આર્મીમાં ભરતી થયા છે.દીનેશકુમારે જણાવ્યું કે આ યુવાનો જેમ અહીના પહાડોની જેમ તેમનો મનોબળ ને સલામ છે જે લોકો પોતાની જોબ માટે ગવર્મેન્ટ મા મોટી પોસ્ટ માટે નહી પણ અહીતો મહેનત કરીને સવારમાં દોડ લગાવીને હરીફાઈમાં આ ગામ કયારેય પાછુ નથી પડયું અને ફોજની ભરતીમાં આગળ હોય છે. એવા આ યુવાનોનું ઘડતર અને તેમના જજબાને સલામ. જે આજ કોડીયાવાડ ગામના ૩ થી ૪ પેઢીના આ ફોજમાં જોડાયેલા છે. અને તેઓ એ દેશ કાજે રક્ષણ આપી અને લોકો શાંતી અને સલામતી રહી આ વીર પુરૂષોનું અને શૂરવીરોનું ગામ એટલે કોડીયાવાડા.ગામના આગેવાન ડો. અજય પટેલે જણાવ્યું કે તમને લાગશે કે આ જમીનમાં શું ચે કે જે દેશની સરહદ માટે શૂરવીરો પેદા થયા છે. અહીયા એવા પિતા છે કે પોતે ફોજ માજ રિટાયરડમેન્ટ લીધું છે. અને તેમનો દિકરો પણ આમા ભરતી થતા ખુશી હતી પણ પિતાનું હૃદય કાપ્યું નહી જે તેમનો વાલશોયો દેશ કાજે શહીન થનાર આ જીજ્ઞેશકુમારને વંદન છે. તેમના પિતા અને પત્ની તેમની યાદો તાજી કરે છે.રિટાયર્ડ ફોજી વાઘજીભાઈ પટેલે કહ્યું કે આ બાબતને લઈ જે પત્નીની વેદનાઓ જયાં જોડે જે હાઈસ્કુલમાં અને નિશાળમાં ભણતા ભણતા જોડે ગામમાં જ બંને સાથે લગ્ન થયા અને જીજ્ઞેશના આર્મીમાં ભરતી થતા તે ટ્રેનીંગ અને સર્વીસમાં ગયા અને તેઓ આમા દેશ કાજે વિદાય લેતા પત્નીએ પરને યાદી કરી રહી છે.