મંત્રી કુંવરજીભાઈના હસ્તે વિંછીયા-ભડલી રોડનું ખાતમુહૂર્ત આસલપુર અને ટેવાણીયા પેટા પ્રામિક કેન્દ્રોનું ખાત મુર્હૂત સંપન્ન
રાજ્યના પાણી પુરવઠા, પશુ પાલન અને ગ્રામ ગૃહ નિર્માણમંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે જસદણ અને વિંછીંયા તાલુકાઓમાં સિંચાઈ અને પીવાના પાણીની મુશ્કેલીના પડે તે માટે લાંબાગાળાનું આયોજન કરાયેલ છે.
જસદણ-વિંછીંયા વિસ્તારના લોકોને આરોગ્ય વિષયક સુવિધાઓ મળી રહે તે માટે ૮ પ્રામિક આરોગ્ય કેન્દ્રો અને ૪ પેટા આરોગ્ય કેન્દ્રો મંજુર યા છે જેના કાર્યો નિયત સમયમર્યાદામાં પૂર્ણ શે.એક મહિનાના ટૂંકા સમયગાળામાં ૫૫ કરોડના પાણી પુરવઠાના કામો આ વિસ્તારમાં મંજૂર કરવામાં આવેલ છે. વિજ્ઞાનના શિક્ષણ માટે જસદણ વિંછીયાને સાયન્સની સરકારી કોલેજ મળે તે માટે પણ પ્રયાસો ચાલુ છે.વીંછીયા ખાતે રૂ. ૨૮ કરોડના ખર્ચે બનનાર વિંછીયા અને ભાડલી રોડનું ખાતમુહૂર્ત, આસલપુર અને રેવાણીયા ના અંદાજે રૂમ ૫૦ લાખના ખર્ચે બંધનાર પેટા પ્રામિક આરોગ્ય કેન્દ્રોની ખાતમુહૂર્ત વિધિ કરતા મંત્રીએ ઉપર મુજબ જણાવ્યું હતું. આ વિસ્તારનો લઘુ ઉદ્યોગ અને સ્વરોજગારી ક્ષેત્રે વિકાસ ાય તે માટે જસદણ વિંછીયા વચ્ચે ઔદ્યોગિક વસાહત જી.આઈ.ડી.સી. ઉભી કરવાનું આયોજન છે. જેી સનિક યુવાનોને રોજગારી મળી રહે.
તેમણે આ તકે વિંછીયામાં બગીચા પાસે રૂ ૧.૫૦ કરોડના ખર્ચે બ્રિજ બનાવવા, નવું બસ સ્ટેન્ડ બનાવવા અને ગ્રામ પંચાયતનું નવું ઘર બનાવવા માટેનું આયોજન હોવાનું જણાવ્યું હતું મંત્રીએ વિંછીયા જસદણ તાલુકાના વિકાસમાં મહત્તમ યોગદાન આપવા નમૂનેદાર અને નંદનવન બનાવવા ખાતરી આપી હતી તેમણે લોકોને વિકાસના કાર્યમાં સહભાગી વા કર્યો હતો.