– રાજઘાટ : મહાત્મા ગાંધી
– મહાપ્રયાણ ઘાટ : ડો. રાજેન્દ્રપ્રસાદ
– શાંતિવન : જવાહરલાલ નેહરુ
– વિજય ઘાટ : લાલ બહાદુર શાસ્ત્રી
– અભય ઘાટ : મોરારજી દેસાઇ (અમદાવાદ)
– ચૈત્રાભૂમિ : બાબા સાહેબ આંબેડકર
– નારાયણ ઘાટ : ગુલઝારીલાલ નંદા
– એકતા ઘાટ : જ્ઞાની ઝૈલસિંહ
– કર્મભૂમિ : શંકરદયાળ શર્મા
– શક્તિસ્થળ : ઇન્દિરા ગાંધી
– નર્મદાઘાટ : ચીમનભાઇ પટેલ (ગુજરાતના ગાંધીનગર)
– વીરભૂમિ : રાજીવ ગાંધી