રાજ્ય સરકારના જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન વિવિધ ૪૧ જેટલા રસ્તા મકાન પુલના કામો રૂ ૨૬૭૨૨.૧૧ લાખના ખર્ચે હાથ ધરવામાં આવ્યા હતા. આ કામોમાં ૬ માર્ગીય રસ્તો-૧ રૂ. ૧૭૦૦.૩૮ લાખ, ચારમાર્ગીય રસ્તો -૨, રૂ. ૧૧૯૩૫.૬ લાખ, ૧૦ મિટર પહોળા રસ્તાના કામ-૧, રૂ ૧૬૨.૯૪ લાખ રી-સરફેઈસ એન્ડ સ્ટ્રેન્નિંગ કામ-૨૭, રૂ ૨૮૭૦.૫૮ લાખ, મોટા પુલો-૩ રૂ. ૪૫૯૮.૪૯ લાખ, બેજોડ મકાનો -૬, રૂ ૪૯૦૩.૫૫ લાખના ખર્ચે હાથ ધરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લામાં માર્ગ-મકાન વિભાગ દ્વારા રૂ. ૨૬૭૨૨.૧૧ લાખના ખર્ચે હાથ ધરાશે
Previous Articleહવે બટર દ્વારા કરો ફેસની માવજત …
Next Article મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાંજે રાજકોટમાં