રાજુલામાં બે-ત્રણ મહિનાી પોસ્ટ ઓફિસની અંદર સ્ટાફના અભાવે લોકોના રોજીંદા કામકાજ જેવા કે નાની બચત, રીકરીંગ, રજી.એડી.એફ.ડી સહિત એજન્ટોના પણ કામકાજ થતા નથી. અહીંથી જુના સ્ટાફની બદલીઓ થાય છે પરંતુ સામે નવા સ્ટાફની નિમણુક થતી ન હોય લોકોને હાલાકી પડી રહી છે. હાલમાં પોસ્ટ ઓફિસમાં માત્ર પોસ્ટર માસ્તર અને એક જ કલાર્ક છે ત્યારે વહેલી તકે સ્ટાફની નિમણુક કરવામાં આવે તેવી માંગ સાથે રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી બકુલભાઈ વોરાએ અમરેલી હેડ પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડેન્ટને રજુઆત કરી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો
- ચિંતન શિબિર- 2024: શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને “કર્મયોગી પુરસ્કાર” એનાયત
- અંજાર : માનવસેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે 113માં નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન કરાયું
- સુરત: પાંડેસરા વિસ્તારમાં ACના કમ્પ્રેસર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત કામદારનું મોત
- માંડવીમાં (નવ) બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી “આત્મ નિર્ભર” બનાવાયા
- એસિડિટી અને કબજિયાતથી પરેશાન છો તો ડીનર પછી કરો આ એક કામ
- આ લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ….