સમગ્ર ઇડર અને વડાલી તાલુકાના પશુપાલકોની સાથે લઇને આજે સવારે 12:00 કલાકે ડે. કલેકટર સાહેબ શ્રી ઇડર ને સાબર ડેરી દ્વારા નક્કી કરેલા 3.30% જેટલા આેછા ભાવવધારા વિરાેધ બાબતે આવેદનપત્ર આપવામા આવ્યું હતું.
ઇડર અને વડાલી તાલુકા ના દરેક ભાઇ આે એ 11:30વાગ્યે પાેતાની બાઇક સાથે ભિલાેડા ત્રન રસ્તા એ થી મેાટી સંખ્યા મા બાઇકાે સાથે ગાંધી ચિધ્યા માર્ગે આગળ 200 ઉપર બાઈક સાથે 400 થી 500 લોકો આવેદન આપ્યું હતું.