યુવા સેના ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકાર સામાજીક ધાર્મિક સેવાકીયો પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે યુવાસેના ટ્રસ્ટ દ્વારા મહાકાલેશ્ર્વર મંદિર ગોંડલ રોડ, માલવીયા પેટ્રોલ પંપ સામે નિ:શુલ્ક ફીઝીયોથેરાપી સેવા કેન્દ્ર કાર્યરત છે. જેમાં દર બુધવારે સાંજે ૪.૩૦ થી ૬ દરમિયાન દરેક રોગો સાઈટીકા, ગરદન હાથ પગના દુ:ખાવા આ ઉપરાંત પેટના દર્દો માટે ઉપયોગી માર્ગદર્શન અને રોગોનું નિદાન કરી આપવામા આવે છે. જેમાં દરેક જ‚રીયાત મંદો દર્દીએલાભ લેવા સંસ્થાના પ્રમુખ પ્રધ્યુમનસિંહ ઝાલાએ અપીલ કરી છે. આ નિ:શુલ્ક ફિઝીયોથેરાપીમાં અરવિંદભાઈ વાળા પોતાની નિ:સ્વાર્થ સેવા આપી રહ્યા છે.
Trending
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો
- ચિંતન શિબિર- 2024: શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને “કર્મયોગી પુરસ્કાર” એનાયત
- અંજાર : માનવસેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે 113માં નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન કરાયું
- સુરત: પાંડેસરા વિસ્તારમાં ACના કમ્પ્રેસર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત કામદારનું મોત
- માંડવીમાં (નવ) બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી “આત્મ નિર્ભર” બનાવાયા
- એસિડિટી અને કબજિયાતથી પરેશાન છો તો ડીનર પછી કરો આ એક કામ
- આ લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ….
- ગીર સોમનાથ : ચિંતન શિબિરમાં Mygovના ડિરેક્ટર મીડિયા મેનેજમેન્ટ અંગે આપ્યું માર્ગદર્શન