ધ્રાંગધ્રા તાલુકા ના નરાળી ગામે માથા ભારે બુટલેગરોના ત્યાં દેશી દારૂ બનાવવાની ફેક્ટરી પર આજે જનતા રેડ કરવા મા આવી પોલીસ ને સાથે રાખી મોટા બુટલેગરો ગરો છે આ બુટલેગરો બે તાલુકા મા દેશી દારૂનું વેચાણ કરતા હતા ધ્રાંગધ્રા હળવદ તાલુકા ના ચાલીસ જેટલા ગામડામાં દેશી દારૂ પોચાડે છે અત્યાર સુધી ક્યારે આમને ત્યાં રેડ કરવામાં આવી નથી.
કેટલાય આવેદનપત્ર આપ્યા ઉપવાસ આંદોલન કરા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ પગલા ન લેવાતા આજે LCB ને સાથે રાખી જનતા રેડ કરવા મા આવી જેમા ૧૯૦૦ લિટર આથો ને ૫૦ લિટર દેશી દારૂ પકડી ને બુટલેગરો ભાગવામા સફર ધ્રાંગધ્રા તાલુકા ની દેશી દારૂ ની અતિયાર સુધી ની સવથી મોટી જનતા રેડ ગામ લોકોની માગણી જવાબદાર અધિકારી ને સસ્પેન્શન કરો ને બુટલેગરોને જાહેરમા સરઘસ કાઢો એવી માંગ.