અમદાવાદ જિલ્લાનાં કોગ્રેસ પ્રમુખ ખોડાજી ઠાકોરની મનમાનીને કારણે નારાજ કોંગ્રેસના સભ્યનો લાભ ભાજપે ઉઠાવી લીધો અને કોંગ્રેસના છ સભ્યોએ બળવો પોકારી ભાજપને ટેકો જાહેર કરતા અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના જીતેન્દ્રસિંહ ચુંટાઈ આવ્યા હતા. અમદાવાદ જિલ્લા પંચાયત કોંગ્રેસના હાથમાં આંચકી લેવામાં ગુજરાતની એક સૌથી મોટી સહકારી બેન્કના ચેરમેન દ્વારા સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યુ હોવાની જાણકારી છે.
અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના જીતેન્દ્રસિંહની વરણી
Previous Articleહળવદ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો
Next Article રાજુલા અને ઉના તાલુકા પંચાયત ચુટણી સંપન્ન