જામનગરમાં 10, રાજકોટમાં 9 સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા 26 કેસ

જામનગર કોર્પોરેશનમાં 6, જિલ્લામાં 4 રાજકોટ કોર્પોરેશનમાં 5 અને જિલ્લામાં કેસ નોંધાયા રાજકોટ સહિત રાજયની આઠ મહાપાલિકામાં 31મી સુધી રાત્રિ કરફયું ગુજરાતમાં સોમવારે કોરોનાના 70 કેસ નોંધાયા હતા.એક દર્દીનું મોત નિપજયું હતુ. નવા ઓમિક્રોન વેરિઅન્ટ દહેશત વચ્ચે જામનગર શહેર-જિલ્લામાં કોરોનાના નવા 10 કેસ અને રાજકોટ શહેર-જિલ્લાના9 કેસ સહિત સૌરાષ્ટ્રમા કોવીડના 26 કેસ નોંધાતા લોકોમાં ડરનું … વાંચન ચાલુ રાખો જામનગરમાં 10, રાજકોટમાં 9 સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા 26 કેસ