ઊના ના સૈયદ રાજપરા ગામે હજારો લીટર પાણી નો વેડફાડ થઇ રહ્યો છે. એક તરફ સૈયદ રાજપરા બંદર ને માંડ ૧૦થી ૧૫દીવસે પીવાનુ પાણી મળે છે. તો મહીપર યોજના ના વાલ લીકેજ ના કારણે હજારો લીટર નો પાણી નો વેડફાટ થઈ થયો છે. છત તંત્ર અજાણ છે. (તસવીર : સાગર તન્ના)
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com