સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૪૮માં યુવક મહોત્સવના વિજેતા વિદ્યાથીઓનો સન્માન સમારોહ ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એન.એફ.ડી.ડી.હોલ ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં વિજેતાઓને રોકડ પુરસ્કાર તેમજ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રો.નિલામ્બરીબેન દવે, રજીસ્ટર ડો.ધીરેન પંડયા તેમજ સિન્ડીકેટ સભ્યો અને હરિવંદના કોલેજના ટ્રસ્ટી મહેશભાઈ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- બે ગુજરાતી બિઝનસમેને કર્યા માટે કરાર
- Poco ભારતમાં મોટી સ્ક્રીન અને લેટેસ્ટ પ્રોસેસર વાળો ફોન કર્યો લોન્ચ…
- હીટ સ્ટ્રોકથી કેવી રીતે બચી શકાય, જાણો આયુર્વેદના અસરકારક ઉપાયો
- અમેરિકામાં ટૂંક સમયમાં H-1B વિઝા માટે લોટરી સિસ્ટમ શરૂ થશે, ભારતીયોને મળશે ફાયદો
- તમારો સીલિંગ ફેન પણ અવાજ કરે છે, આ ઘરેલું ટેકનિકનો ઉપયોગ કરો
- વડાપ્રધાન મોદીએ બિલ ગેટ્સને કહ્યું :અમારા દેશમાં બાળકનો જન્મ થાય છે, ત્યારે AI અને આઈ બંને બોલે છે
- દર શુક્રવારે માતા સંતોષીની પૂજા કરો…ધન, લગ્ન, સંતાન અને ભૌતિક સુખ પ્રાપ્ત થશે.
- જેલમાં બંધ ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું હાર્ટ એટેક બાદ મોત