યુવા ભાજપ દ્વારા સ્નેહ નિર્ઝરના ભુલકાઓને ભોજન કરાવાયું

90
youth-bjp-feeds-on-the-indulgence-of-affection
youth-bjp-feeds-on-the-indulgence-of-affection

દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના પ્રથમ પ્રમુખ અટલબીહારી વાજપેયીજીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિથી અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના વિવિધ મોરચાઓ દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવેલ તે અઁતર્ગત શહેર ભાજપ યુવા મોરચા દ્વારા સ્નેહ નિર્ઝર સંસ્થાના ભુલકાઓને ભોજન કરાવવા આવેલ હતું. આ તકે શહેરના પ્રભારી પુષ્પદાનભાઇ ગઢવી,  ધનસુખ ભંડેરી, નીતીન ભારદ્વાજ, કમલેશ મિરાણી, કિશોર રાઠોડ, ભાનુબેન બાબરીયા, નહેલ શુકલ સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા. આ તકે યુવા મોરચા પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પરેશ પીપળીયા, પૃથ્વીસિંહ વાળાની આગેવાનીમાં સતીષ ગમારા, કુલદીપસિંહ જાડેજા, પૂર્વેશ ભટ્ટ, કીશન ટીલવા, પાર્થરાજ ચૌહાણ, હીરેન રાવલ, જયરાજસિંહ જાડેજા, જય ગજજર, દેવ ગજેરા, દેવકરણ જોગરાણા, વ્યોમ વ્યાસ સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા.

Loading...