Abtak Media Google News

રાજકોટ જિલ્લા યુવા ભાજપ દ્વારા ઉપલેટા શહેરના જનતા ગાર્ડન ખાતે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના મનકી બાત કાર્યક્રમ સાથે સ્વચ્છતા અભિયાન અને સંપર્ક દ્વારા સમર્થન એવા ત્રિવિદ્ધ કાર્યક્રમો દ્વારા લોકો વચ્ચે જવાનું થયું.

Img 20180624 Wa0044 1તેમાં જીલ્લા યુવા ભાજપ ના પમુખ પશાંતભાઇ કોરાટ, જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી હરસુખભાઈ સોજીત્રા, ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઇ ચંદ્રવાડીયા, નગરપાલિકાના ઉપપ્રમુખ ધવલભાઇ માકડીયા, યુવા ભાજપ ના પમુખ જીગ્નેશ ડેર, યુવા મોરચાના મહામંત્રી મહાવીર સિંહ વાળા, નગરપાલિકા ના સદસ્યઓ મનોજભાઈ નંદાણીયા,  તેમજ મયુરભાઈ સુવા અજયભાઈ જાગાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન વિક્રમસિંહ સોલંકી તેમજ યુવા મોરચાના સદસ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.