Abtak Media Google News

ભાદરવા માસ ની અમાસે અહીં ઓસમ પર્વત ઉપર ભરાતા મેળા માં યુવાનો નો જોખમી સેલ્ફી લેવા નો ક્રેઝ. મેળા દરમિયાન યુવાનો પર્વત ની ટોચ ઉપર જાય છે અને ત્યાં જોખમી સેલ્ફી લેતા જોવા મળે છે.

યુવાનો પર્વત ની જોખમી જગ્યા ઉપર પોચી ને પોતાના જીવ જોખમ માં નાખી ને સેલ્ફી લેતા નજરે પડે છે . પર્વત ની આવી જોખમી જગ્યા ઉપર સુરક્ષા ના કોઈ પ્રતીબંધ નથી. પર્વત ની આવી જોખમી જગ્યા ઉપર જતા રોકવા માટે કોઈ વ્યવસ્થા નથી. યુવાનો પર્વત ઉપર એક તરફ ખીણ બીજી તરફ ખાય હોય તેવી જગ્યા સેલ્ફી લેવા નો ક્રેઝ. યુવાનો આવી જગ્યા એ પોતાનો જીવ જોખમાં મૂકી ને સેલ્ફી  લે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.