તમે પણ દંગ રહી જશો આ બોલિવૂડની સુંદર એક્ટ્રેસના પતિને જોઈને !!

193

બોલિવૂડની ચર્ચા આમ તો ઘણા ખરા રીતે થતાં જ હોય છે પરંતુ બોલિવૂડની જો સુંદર એક્ટ્રેસની વાત કરવામાં આવે તો બોલિવૂડની આ સુંદર એક્ટ્રેસ જેને  પોતાની સુંદરતાને લઈને વિશ્વપ્રખ્યાત છે. પરંતુ જો તેમની પર્સનલલાઈફની વાત કરવામાં આવે તો તેના પતિને જોઈને તમે પણ દંગ રહી જશો તો ચાલો એક નજર કરીએ આ બોલિવૂડની સુંદર એક્ટ્રેસના પતિ પર :


ઉર્મિલા માતોડકર – મોહસિન અખ્તર
પૂજા ભટ્ટ – મનીષ માખીજા

મંદાકિની – ડો. કાગ્યુર ટી રિનપોચે


મીનાક્ષી શેષાદ્રી – હરીશ

રતિ અગ્નિહોત્રી – અનિલકિમી કાટકર –  શાંતનુ


મનીષા કોઈરાલા – સમ્રાટ દહલ

Loading...