Abtak Media Google News

આજે આપણે  લવિંગ વિશે વાત કરીએ તો તેમાં રહેલ એન્ટિ સેપ્ટીક ગુણ હોવાથી તે પેટમાં ગેસ, દાંતનો દુખાવો અને સુંદરતાથી જોડાયેલ અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ બને  છે. તેમ છતાં તેના ગરમ હોય છે. પરંતુ શિયાળામાં તે ખૂબ જ લાભકારી છે.Substitute For Cloveતો જાણીએ લવિંગ ના ફાયદા

પેટમના ગેસથી મુક્તિ

સવેરે ખાલી પેટમાં અડધો ગ્લાસ પાણીમાં 1 બુંદ લવિંગના તેલ નાખી રોજ પીવું.

સર્દી અમે ઉધરસમાં આરામSick Child Today 160212 Tease Ad493B788C6F9Aa9Fca2A6105F1B6Aeeમુખમાં લવિંગ રાખવાથી સર્દી અમે ઉધરસમાં અને ગળાના  દુખાવામાં પણ આરામ મળે છે.

મોઢાંની દુર્ગંધ દૂર કરો.Bad Breath And Halitosis30 દિવસ સુધી દરોજ સવેરે  લવિંગ ખાવાથી મોઢાંની દુર્ગંધ દૂર થાય છે.

ચહેરાના ડાઘાને દુર64713652 Port Wine Stain On The Face Of The Child And Adultચપટી એક લવિંગ પાવડર અને ચણાનો લોટ મિશ્રણ કરી ચહેરા પર લગાડવાથી ચહેરાના ડાઘા દુર થાય છે.

વાળની સમસ્યાઓHair Lossપાણી માં 1-2 લવિંગ નાખીને વાળ ધોવાથી વાળની સમસ્યા દુર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.