Abtak Media Google News

આપણીબદલતી લાઇફસ્ટાઇલ અને આદતોને કારણે લોકો નાની નાની વાતમાં ગુસ્સે આવી જતાં હોય છેઅને ગુસ્સો કરવાથી કેટલાક નુકશાન થાય છે શરીરના સેલ્સને નુકસાન થવાની સાથે એનર્જિપણ વેસ્ટ થાય છે. કેટલીક વખત ગુસ્સાનેકારણે લોકો જીવનમાં નો લેવાના નિર્ણયો લઈ લેતા હોય છે.ઘણા લોકો ગુસ્સામાં પોતાને અનેબીજાને નુકસાન પોહચડે છે .પરંતુ તમારા ગુસ્સાનેકાબુમાં મેળવી શકાય છે .

સફરજનજેવા ગુણકારી ફળનો ઉપયોગ તમે ગુસ્સો કમ કરવા માટે કરી શકાય છે રોજ સવારે ખાલી પેટેલાલ સફરજનનું સેવન કરવાથી પણ સફરજનમાં રહેલા વિટામિન કરતાં તેની છાલમાં વધુ પોષકતત્વો હોય છે માટેજ સફરજનને છાલ કાઢીને ક્યારે ન ખાવા જોઈએ.સતત 15 દિવસ આ નિયમને અનુસરવાથીચોકસ ફેર પડસે અને ગુસ્સો કમ થઈ શકે .

આ ઉપરાંત રોજ સવારે 1 આમળું અથવા અથાણું ખાવાથી પણ ઓછો ગુસ્સો આવે છે અને 1 ચમચી ગુલકંદ ખાઈને દૂધ પીવાથી પણ થોડા દિવસમાં ગુસ્સો ઓછો થવા લાગશે . ભારતીય સંસ્કૃતિમાં પ્રણામ કરવાની પરંપરા છે , જે માત્ર રૂઢિ પૂરતી જ સીમિત નથી તેના અન્ય પણ કેટલાક ફાયદાઓ છે સવારે ઊઠીને સૌથી પેલા ધરતી માતાને 5 વખત પ્રણામ કરવું જોઈયે .આ ઉપરાંત કેટલાક પ્રાણાયામ અને યોગ પણ છે જે તમને ખુબજ ઉપયોગી બની શકે . તો ખોરાક પણ સ્વભાવ ઉપર અસર કરે છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.