Abtak Media Google News

“’ઉપલેટામા  યોગ શિબિરનું ભવ્ય આયોજન “’-   શાન્તિ કુંજ  હરિદ્વાર ગાયત્રી પરિવાર ઉપલેટા આયોજિત લોકોમાં શારિરીક અને માનસિક બીમારી થિ બચવા માટે આસન -પ્રાણાયામ -સુર્ય નમસ્કાર- પ્રજ્ઞા યોગ -ધ્યાન વગેરેનું થિયરી અને પ્રેક્ટિકલ જ્ઞાન આપવા માટે હરિદ્વાર થી  અનુભવી યોગગુરુ શ્રી રામશર્મા આચાર્ય તમામ યોગા શીખવશે.. આ શિબિર બાવલા ચોક -ક્ધયા શાળા મા તારીખ ૨૭ એપ્રિલ થી ૩ મે એમ આઠ દિવસ: સુધી ચાલશે.આ યોગ શિબિર નો સમય સવારે ૫:૩૦ થી ૭  ભાઇઓ તથા બહેનો અને સાંજે ૬ થી ૭ ફક્ત બહેનો માટેનો રહેશે. આ યોગમાં આવનાર દરેકે પોત પોતાના આસન લાવવાના રહેશે. ઉપલેટા નિ તમામ જાહેર જનતાને આ ભવ્ય અને દિવ્ય યોગ શિબિરમાં લાભ લેવા આયોજકો તરફથી જણાવેલ . આ શિબિર ના સ્પોન્સર દાતા ઉપલેટા નગર પાલિકાના પ્રમુખ રાણી બેન દાન ભાઇ ચંદ્રવાડિયા પોતાનુ યોગદાન આપશે. નામ નોંધાવવા માટે યોગ ગુરુ ભેડા સર. મોરી સર .ભીખા લાલ  ઝાલાવાડિયા ગાયત્રી પરિવારના ગિરીશ જોશી તેમજ ભાવેશ ડઢાણીયા નો સંપર્ક કરવા જણાવવામાં આવેલ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.