‘અબતક’ના સવારે ગુજરાતમાં સૌપ્રમ વખત યુવા રન ફાઉન્ડેશન દ્વારા યોગ મહાકુંભનું આયોજન

91
yoga-mahakumbh-organized-by-yuva-rana-foundation-in-gujarat-for-the-first-time-inabtak
yoga-mahakumbh-organized-by-yuva-rana-foundation-in-gujarat-for-the-first-time-inabtak

રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી સ્પર્ધકો ભાગ લેશે: રજિસ્ટ્રેશન શરૂ: રાજકોટમાં યોગ મહાકુંભની ઓપનીંગ સેરેમની: તબક્કાવાર કવાર્ટર ફાઈનલ, સેમી ફાઈનલ અને ફાઈનલ સ્પર્ધા યોજાશે: ફાઉન્ડેશનના અગ્રણીઓ ‘અબતક’ના આંગણે

ગુજરાતમાં સૌપ્રમ વખત યુવા રન ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત યોગ ચેમ્પિયનશીપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વિશ્ર્વમાં ક્યારેય ન ઈ હોય તેવી અદ્ભૂત યોગ સ્પર્ધાનું નિ:શુલ્ક આયોજન યું છે. ‘અબતક’ના સવારે આયોજીત આ સ્પર્ધામાં ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી સ્પર્ધકો

ભાગ લેશે. એક જિલ્લામાંથી અંદાજે ૨૫૦ ખેલાડીઓ જોડાશે અને તબક્કાવાર કવાર્ટર ફાઈનલ, સેમી ફાઈનલ અને ફાઈનલ સ્પર્ધા યોજાશે.

આ યોગ મહાકુંભની શુભ શરૂઆત રાજકોટી શે અને ભવ્ય ઓપનીંગ સેરેમની યોજાશે. આ યોગ સ્પર્ધામાં જોડાવા માટે સ્પર્ધકોનું રજિસ્ટ્રેશન શરૂ ઈ ચૂકયું છે. આ માટે ૪૦૭ સૂર્યા આર્કેડ, બીઓબી બેંકની બાજુમાં, જ્યુબેલી ચોક પાસ, રાજકોટ ખાતે મોબાઈલ નં.૯૩૨૮૩ ૦૨૭૬૫ પર સંપર્ક કરવાનો રહેશે.

yoga-mahakumbh-organized-by-yuva-rana-foundation-in-gujarat-for-the-first-time-inabtak
yoga-mahakumbh-organized-by-yuva-rana-foundation-in-gujarat-for-the-first-time-inabtak

અત્રે નોંધવાનું રહેશે કે, આ સ્પર્ધામાં ૫ થી ૨૫ વર્ષના કોઈપણ ભાઈઓ-બહેનો, બાળકો જોડાઈ શકશે. ફાઈનલ સ્પર્ધાના અંતે વિજેતાઓને ૫૧ લાખ રૂપિયાના ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. જેમાં પ્રમ વિજેતાને રોકડ રૂા.૨ લાખ, પ્રમ રનરઅપને રોકડ રૂા.૧,૨૫,૦૦૦ અને સેક્ધડ રનરઅપને રોકડ રૂા.૭૫,૦૦૦ સો ટ્રોફી આપીને નવાઝવામાં આવશે. આ યોગ મહાકુંભની ફાઈનલ સ્પર્ધા અમદાવાદ ખાતે યોજાશે જેને રાજ્યની ખૂબ મોટી સંખ્યામાં લોકો નિહાળશે. યુવા રન ફાઉન્ડેશન દ્વારા યોગને લગતા કાર્યક્રમો, યોગ શિબિરો યોજાય છે જેનો પણ અનેક લોકો લાભ લે છે. આ યોગ મહાકુંભને ભવ્યાતિભવ્ય બનાવવા યુવા રન ફાઉન્ડેશનના અગ્રણીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Loading...