Abtak Media Google News

આજે પૂરી દુનિયામાં યોગ ડે મનાવવામાં આવે છે.ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પીએમ મોદીના યોગ કાર્યક્રમ પહેલાજ વરસાદ શરુ થઈ ગયો છે.પણ પીએમ મોદી યોગ કાર્યક્રમમાં ભાગ લેવા પહોચ્યા હતા.પીએમ મોદીએ ચાલુ વરસાદમાં યોગ કરીને બધાનું દિલ જીતીલીધું હતું.તેમનીસાથે યુપીના મખ્યમંત્રી યોગી આદિત્યનાથ  ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય પણ ઉપસ્થિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.