Abtak Media Google News

વિશ્ર્વ યોગ દિવસ નિમિતે ગાંધીગ્રામ ખાતે આવેલી નિધી સ્કુલમાં વિશ્ર્વયોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોને વિવિધ યોગ કરાવવામાં આવ્યા હતા અને એટલું જ નહી શિક્ષકોએ પણ બાળકો સાથે જોડાઈને યોગ કર્યા હતા. ૩૦૦-૩૫૦ નિધી સ્કુલના બાળકોએ યોગનો લાભ લીધો હતો બાળકોને ડાન્સ પણ કરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે બાળકોમાં યોગ પ્રત્યે ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.