Abtak Media Google News

બાયોમીથેનેશન ગેસ પ્લાન્ટનુ પણ લોકાપર્ણ કરાશે

મહાપાલિકા દ્વારા  રૂ.૪૫.૭૫ કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહુર્ત તા વોર્ડ નં.૧૫માં સેન્ટ્રલ સ્ટોર ખાતે રૂ.૧.૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ બાયોમિેનેશન ગેસ પ્લાન્ટનું લોકાર્પણ  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વરદ હસ્તે શે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સને  મેયર ડો. જૈમન ઉપાધ્યાય ઉપસ્તિ રહેશે. આ અવસરે પ્રેરણાદાયી ઉપસ્િિતમાં ભારત સરકારના પૂર્વ કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારીયા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, જ્યારે મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી નીતિનભાઈ ભારદ્વાજ,  શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની ઉપસ્તિ રહેશે. અતિિ વિશેષ તરીકે રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ રાબીયાબેન સરવૈયા, શાસક પક્ષ નેતા અરવિંદભાઈ રૈયાણી, દંડક રાજુભાઈ અઘેરા, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન દેવરાજભાઈ મકવાણા, બાંધકામ સમિતિ ચેરમેન મુકેશભાઈ રાદડીયા, સેનીટેશન સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડીયા, વોર્ડ નં.૧૫ કોર્પોરેટર ભાનુબેન સોરાણી, માસુબેન હેરભા, મકબુલ દાઉદાણી, પ્રભારી માવજીભાઈ ડોડીયા, પ્રમુખ ભીખુભાઈ ડાભી, મહામંત્રી રત્નાભાઈ મોરી, મયુરભાઈ બવાર સહિતનાઓ ઉપસ્તિ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.