હા કે ના ?

492
Yes or No ?
Yes or No ?

દરેક ક્ષણએ જીવનમાં

મનનો આ એક સવાલ

એવો  હા કે ના ?

જેનો જવાબ સમય

કરતાં સંજોગો આપે

એવો આ સવાલ હા કે નાં ?

જીવન જીવવાની મજા એવો જવાબ હા

જીવનની ગતિને થોડી

કરી નાખે મંદ એવો જવાબ નાં

હા સાથે જાગે મનમાં હકારાત્મકતા

ના સાથે જાગે મનમાં નકારાત્મકતા

દરેક પ્રશ્ને જાગે મનમાં આ એક સવાલ ?

જેનો જવાબ માત્ર

આપી શકાય હા કે ના

અઘરું કરી નાખે તે જીવન

સેહલું પણ કરી નાખે ક્ષણ

જો આવકારીયે જીવન હા સાથે

તો બની જાય જીવન એકદમ સરળ

પાણ,

જો આવકરીયે જીવન  ના સાથે

તો બની જાય તે જીવન માટે મુશ્કેલ.

Loading...