Abtak Media Google News

યામી ગૌતમ હમેશા તેના નવા લૂક્સ માટે ચર્ચામાં હોય છે. હમણાં થોડાક દિવસો પહેલા જ યામી ગૌતમએ શોર્ટ હેર કરાવ્યા છે. જેના લીધે એના આ નવા લૂક્સની ખૂબ જ ચર્ચા થઈ હતી.2335Bec3Ec9449645B1D2E23A9Fbf2Fa

આ ઉપરાંત હાલમાં રેમ્પ પર તેને પોતાની ખૂબસૂરતી દ્વારા પોતાના લૂક્સથી ફૅનનું દિલ જીત્યું હતું.A2F43E42C814Fbd98A56F8591A02138C

આ ફોટોશૂટના લીધે યામી ખૂબ જ ચર્ચામાં આવી છે. એ સિવાય પણ યામીએ એક મેગેઝિન માટે લીડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. યામી ખૂબ જ અલગ અવતાર માં આ ફોટોશૂટમાં નજર આવી છે.F45398F619F01A081285A4472E1689B6

યામીએ આ હોટ ફોટોશૂટમાં પોતાની અલગ જ ખૂબસૂરતી દેખાડી છે અલગ અલગ સેક્સી પોઝ ફોટોશૂટમાં આપ્યા છે. તેના શોર્ટ હેરમાં આ તેનું આ ફોટોશુટ ખૂબ જ અલગ અને ખૂબ જ સુંદર લાગે છે.1D86A1B3Cdb9A8429D34Ba2D963C5Ab0

યામીએ પોતાના નવા લુકમાં પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતાCeef1E04755F354C8D61524Dd0215E69

બ્લેક ટ્રાન્સપેરેન્ટ ટોપ યામીની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.69Bdc22A072C5Cb115F22E6648Acd491

હમણાં થોડા દિવસો પહેલા જ યામીએ ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુ ની શૂટિંગ પૂરું કર્યું. તેમાં યામી શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂર સાથે યામી ગૌતમ નજર આવશે.20D380Cb6C2675C490Def62E850D726E

તેના સિવાય યામી ગૌતમ  વિકી કૌશલની સાથે પણ ઉરી ફિલ્મમાં નજર આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.