Abtak Media Google News

યામાહાએ YZF-R15 V3.0નું 2019 વર્ઝનને 3 નવાં કલર ઓપ્શન સાથે થાઇલેન્ડમાં લોન્ચ કરી દીધી છે. હવે આ બાઇક બ્લેક એન્ડ રેડ, ગ્રે એન્ડ યલો અને બ્લુ એન્ડ બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે. થાઇલેન્ડ સિવાય આ શેડ્સ ઈન્ડોનેશિયમાં પણ લોન્ચ કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ આ ત્રણ કલર્સને કંપની ભારતમાં પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.