Abtak Media Google News

ચીનની કંપની Xiaomiએ ભારતમાં પાંચ વર્ષ પુરા થવાની ખુશીમાં Mi રિચાર્જેબલ LED લેમ્પની જાહેરાત કરી. કંપનીની ક્રાઉડફંડિંગ વેબસાઈટ પર 18 જુલાઈ બપોરે 12 વાગ્યાથી આ નવી પ્રોડક્ટ વેચાણ શરૂ થશે. આ લેમ્પની કિંમત કેટલી છે તે અંગે કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ.

આ પ્રોડક્ટની ખાસિયતની વાત કરીએ તો વ્હાઈટ કલર ઓપ્શનમાં આવનાર આ લેમ્પમાં રાઉન્ડ બેસ સ્ટેન્ડ, લોન્ગ સ્લિમ પોલ અને સિલેડ્રિક લેમ્પ આપવામાં આવ્યો છે જેમાં બલ્બ લગાવવામાં આવ્યો છે. શાઓમી ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનુ જૈનએ ટ્વિટર પર આ નવી પ્રોડક્ટ અંગે જાહેરાત કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.