Abtak Media Google News

બહુમાળી ભવન ચોક સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ: સરદાર સાહેબ અમર રહોના નારાથી વાતાવરણ ગુંજી ઉઠયું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મજયંતી નિમિતે તેઓની પ્રતિમાને મેયર બિનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ શહેર અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ,ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાશક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, કોર્પોરેટરો મનીષભાઈ રાડીયા, રૂપાબેન શીલુ, અશ્વિનભાઈ ભોરણીયા, રાજુભાઈ અઘેરા, ડો.દર્શિતાબેન શાહ, મીનાબેન પારેખ, દુર્ગાબા જાડેજા, જાગૃતિબેન ઘાડીયા, અનીતાબેન ગૌસ્વામી, દક્ષાબેન ભેસાણીયા, અતુલભાઈ રાજાણી, દિલીપભાઈ આસવાણી વગેરેએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Bjp Sardar Hartora

ભાજપ:-

કાર્યક્રમમાં શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણીનાં માર્ગદર્શન હેઠળ અને ગુજ૨ાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડનાં ચે૨મેન ધનસુખ ભંડે૨ી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભા૨ાજ, ધા૨ાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મેય૨ બીનાબેન આચાર્ય, મહામંત્રી દેવાંગ માંકડ, કિશો૨ ૨ાઠોડ, ૨ાજુભાઈ ધુ્રવ,ભીખાભાઈ વસોયા, અશ્ર્વિન મોલિયા, દલસુખભાઈ જાગાણીએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ કાર્યક્રમમાં મોહનભાઈ વાડોલીયા, વિ૨ેન્સિંહ ઝાલા, પ્રફુલભાઈ કાથ૨ોટીયા, મનીષ્ા ભટૃ, સંગીતાબેન છાયા, દિવ્ય૨ાજસિંહ ગોહીલ, વિક્રમ પુજા૨ા, ૨ઘુભાઈ ધોળકીયા, અનીલભાઈ પા૨ેખ, હ૨ેશ જોષ્ાી, સુ૨ેન્સિંહ વાળા, માધવ દવે, અશ્ર્વિન પાંભ૨, અનીલ મક્વાણા, જેન્તીભાઈ સ૨ધા૨ા, ન૨શીભાઈ કાકડીયા, કૌશિકભાઈ અઢીયા, જસુમતીબેન વસાણી, ભ૨ત કુબાવત, કલ્પનાબેન કીયાડા, ૨સીલાબેન સાક૨ીયા, પ૨ાગ મહેતા, જીતુભાઈ કાટોડીયા, ૨સિક કાવઠીયા, હ૨ીભાઈ ડાંગ૨, દિલીપસિંહ ગોહીલ, ૨મેશ અકબ૨ી, દિગુભા ગોહિલ, કિ૨ણબેન પાટડીયા, પ૨ેશ પીપીળયા વગે૨ બહોળી સંખ્યામાં ઉપસ્થિત ૨હયા હતા.

Rmc Sardar Patel Hartora 1

કોંગ્રેસ:-

સરદાર પટેલની જન્મ જયંતિ નીમીતે રાજકોટ શહેર કોંગ્રેસ સમીતી દ્વારા રેસકોર્ષ ખાતે સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા. તથા ફુટ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઇન્દીરા ગાંધીના નિર્માણ દિવસ હોવાથી ઇન્દીરા ગાંધીની પ્રતિમાને પણ ફુલહાર કરવામાં આવ્યા હતા.

આ તકે કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું સરદાર  પટેલની ૧૪પમી જન્મજયંતી નીમીતે તથા ઇન્દીરા ગાંધીના નિર્માણ દિવસ નીમીતે કોંગ્રેસ પક્ષ દ્વારા બન્ને તીથીની ઉજવણી કરવામાં આવી છે. હારતોરા કરી ફુટ વિતરણ પણ કરવામાં આવ્યું છે. સરદાર પટેલ અને ઇન્દીરાજીની યાદ સદાય માટે હિન્દુસ્તાન અને સમગ્ર વિશ્ર્વમાં રહે.

આજના યુવાનોને સંદેશ આપીશ કે આજે ઇન્દીરાજીનો નિર્માણ દિન છે અને સરદાર પટેલની જન્મ જયંતિ છે. જે બન્ને લોખંડી છે. મહિલા તરીકે ઇન્દીરાજી પણ લોખંડી છે. અને સરદાર પટેલ તો વિશ્ર્વભરમાં લોખંડી પુરુષ પરીકે પ્રખ્યાત છે.

મહેશભાઈ રાજપૂત, પ્રદીપભાઈ ત્રિવેદી, દિનેશભાઈ મકવાણા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, દિનેશભાઈ ચોવટિયા, મનોજભાઈ રાઠોડ,  રાજકોટ મહાનગરપાલિકા વિરોધપક્ષ દંડક અતુલભાઈ રાજાણી, દિલીપભાઈ આસવાણી, સંજયભાઈ અજુડીયા, ભીખાભાઈ ગજેરા, અશોકસિંહ વાઘેલા,  ભાવેશભાઈ ખાચરિયા,  યુનુસભાઈ જુનેજા, રાજેશભાઈ આમરણયા, આશિષસિંહ વાઢેર, જીગ્નેશભાઈ સોની, નારણભાઈ હિરપરા, જગદીશભાઈ સખીયા, ગૌરવભાઈ પુજારા, માણસુરભાઇ વાલા, પ્રભાતભાઈ ડાંગર, કનકસિંહ જાડેજા, મહેશભાઈ પાસવાન, મેરામભાઈ ચૌહાણ, પરસોતમભાઈ સગપરીયા, પ્રવિણભાઈ મૈયાળ, નીલેશભાઈ ભાલોડી, છગનભાઈ ચાવડા, અરવિંદભાઈ મુછડીયા, યુનુસભાઈ સપ્પા, ઈબ્રાહીમભાઈ સોરા, વી.ડી.પટેલ, યોગેશભાઈ વ્યાસ, કિશોરસિંહ જાડેજા, જીતુભાઈ ઠાકર, રાજેશભાઈ બદ્રકીયા, દિપ્તીબેન સોલંકી, કાન્તાબેન ચાવડા, ચંદ્રિકાબેન વરાનીયા, જયાબેન ચૌહાણ, રીટાબેન વડેચા, વગેરે આગેવાનો કાર્યકરો પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.