Abtak Media Google News

સકલ વિશ્વમાં જલ, અગ્ની, વાયુનું ખૂબ જ મહત્વ રહેલું છે તમામના સ્વરૂપ અલગ-અલગ છે. અગ્નીના સ્વરૂપની વાત કરવામાં આવે તો કયાંય તાપ અર્થાત ઠંડીથી રક્ષણ આપતા તાપણાના સ્વરૂપે જોવા મળે છે કયાંય પરિતાપ સ્વરૂપે જોવા મળે છે કયાંય હોળી સ્વરૂપે તો કયાંય યજ્ઞ સ્વરૂપે દેખાય છે. અગ્નીના તમામ સ્વરૂપનો પ્રકાશ કંઈક અલગ જ દેખાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.