Abtak Media Google News

આજ રોજ તા. ૩- માર્ચ શનિવારના દિવસે સીએમ વિજય રૂપાણી  વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણીનો પ્રારંભ કરશે. ત્યાં પર્યાવરણના પ્રધાન ડૉ. હર્ષવર્ધન પણ ઉપસ્થિતિ રહેશે. વન્યજીવો, વનસ્પતિઓના સંરક્ષણ, સંવર્ધન અને જાળવણીની પ્રત્યેની જાગૃતિ કેળવવા પ્રતિવર્ષ ૩ માર્ચને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વન્યજીવ દિવસની થીમ પણ Big Cats : Predators under threat એટલે કે મોટા શિકારી વન્યજીવો ભયના ઓથાર હેઠળ અનુરૂપ રાખવામાં આવી છે. વન્ય જીવોના જતન અને લુપ્ત થતી જતી પ્રત્યે સજાગતા કેળવવા આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે.

Download

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.