વડીયા ગ્રામ પંચાયતના કર્મચારીઓની હડતાલ બીજા દિવસે સમેટાઈ ગઈ

76

વડીયા ગ્રામપંચાયત ના કર્મચારીઓના ત્રણ ત્રણ મહિનાના પગાર ન થવાના લીધે પાણી,સફાઈ,લાઈટ ના કર્મચારીઓન હડતાલ પર ઉતર્યા હતા જે બીજા દિવસે સરપંચ રમાબહેન ઢોલરીયા એ તમામ કર્મચારીઓની ગ્રામપંચાયતના ગ્રાઉન્ડ પર મુલાકાત લઈને સમજાવટ કરી આવતી કાલે સવારે થી ઢોલનગારા સાથે વડીયા શહેરમાં વેરાની વસુલાતો કરવા માટે કર્મચારીઓ સહિત નીકળવાનું તેમજ તમામ કર્મચારીઓના પગાર વેરાની વસુલાત કરી ચુકવવામાં આવશે.

Loading...